ગુજરાતી રમુજ :
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર – નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ – હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?
Related Posts
ગુજરાતી રમુજ : બાપુ બીડી પિતા હતા.. મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા? બાપુ: તે ના નીકળે Continue Reading..
ના હસ ને મેં હે , ના મુસ્કુરા ને મેં હે , જીંદગી કા મજા તો , લડકિ પટા ને Continue Reading..
પત્ની – મારો પુત્ર મને મા નથી કહેતો. પતિ – (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે Continue Reading..
ઘરમાં ૫૦૦ કે ૨૦૦૦ ની ચલણી નોટો પડેલી હોય, તે ધીમે ધીમે વાપરતા જાજો..હો ૮ મી નવેમ્બર નજીક આવી રહી Continue Reading..
ગુજરાતી રમુજ : બાપુ એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા. Continue Reading..
ગુજરાતી રમુજ : બાપુ:- આ ટામેટા કેમ આપ્યા? શાકવાળી:- 20 ના 500 બાપુ:- તો હાલો ગણવા માંડો. 😂😂😂😂😂😂😂
જમાઇ ઉંમરમાં ગમે તેટલા નાના હોય તો પણ સાસરીમાં બધા તેમને “તમે” કહીને જ બોલાવે…. કારણકે આપણા દેશમાં શહીદોને હંમેશાં Continue Reading..